કોંગ્રસ એક છે, ભાજપ આજે વેરવિખેર છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

કોંગ્રસ એક છે, ભાજપ આજે વેરવિખેર છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

ગુજરાતના વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજના 5 વાગ્યા પછી બીજા તબક્કાના મતદાનનો પ્રચાર બંધ થશે. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્યારે કોંગ્રેસના નેતાએ પ્રથમ તબક્કાના મતદાન અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે ઓછા મતદાનથી ભાજપને નુકશાન થશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોમગ્રેસના નેતાઓ અને કાર્યકરો એક છે, તેમના વચ્ચે કોઈ મતભેદ નથી. જ્યારે ભાજપ આજે વેરવિખેર છે.


User: Sandesh

Views: 343

Uploaded: 2022-12-03

Duration: 01:18

Your Page Title