આણંદમાં મતદારોમાં અનેરો ઉસ્તાહ એમ્બ્યુલન્સ સાથે મહિલા મતદાર પહોંચ્યા મતદાન મથક

આણંદમાં મતદારોમાં અનેરો ઉસ્તાહ એમ્બ્યુલન્સ સાથે મહિલા મતદાર પહોંચ્યા મતદાન મથક

આણંદમાં મતદારો માં અનેરો ઉસ્તાહ જોવા મળી રહ્યો છે.મત નું મૂલ્ય સમજાવતા દ્રશ્યો સામે આવ્યા છે. અહી એક વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાન માં ઉસ્તાહ દાખવ્યો. બીમાર અને પથારીવશ હોવા છતા મતદાન કર્યુ. એમ્બ્યુલન્સ સાથે મહિલા મતદાર પહોંચ્યા મતદાન મથક.

User: Sandesh

Views: 11

Uploaded: 2022-12-05

Duration: 00:32

Your Page Title