માતર વિધાનસભા ભાજપના ઉમેદવારના 104 વર્ષના માતાએ કર્યુ મતદાન

માતર વિધાનસભા ભાજપના ઉમેદવારના 104 વર્ષના માતાએ કર્યુ મતદાન

માતર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કલ્પેશભાઇ પરમારે કર્યું મતદાન, ૧૦૪ વર્ષીય પોતાની માતા સાથે કર્યું મતદાન, ૧૦૪ વર્ષીય માતા સાથે મતદાન કરવાનો અવસર પ્રાપ્ત થતાં ખુશીની લાગણી અનુભવી, ખેડા જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ


User: Sandesh

Views: 28

Uploaded: 2022-12-05

Duration: 00:36

Your Page Title