આજે મતદાન શાંતિમય રીતે પૂર્ણ થયું: પી ભારતી

આજે મતદાન શાંતિમય રીતે પૂર્ણ થયું: પી ભારતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ ઈલેક્શન કમિશન દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. ઘણાં દિવસથી જેની રાહ જોવાતી હતી. તે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે.


User: Sandesh

Views: 387

Uploaded: 2022-12-05

Duration: 02:19

Your Page Title