MCD Result: EVMના સીલ તૂટી રહ્યા છે, કોંગ્રેસની ઓફિસ પર લટકતું તાળું

MCD Result: EVMના સીલ તૂટી રહ્યા છે, કોંગ્રેસની ઓફિસ પર લટકતું તાળું

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયોમાં વાતાવરણ ગરમાયેલું છે ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં વાતાવરણ ઠંડું છે. સ્થિતિ એવી છે કે ત્યાંની ઓફિસ પણ હજુ સુધી ખુલી નથી કે ઓફિસની બહાર કોઈ નેતા કે કાર્યકર દેખાતા નથી.


User: Sandesh

Views: 309

Uploaded: 2022-12-07

Duration: 05:04