નવી સરકાર બનતા પહેલા ભૂપેન્દ્ર પટેલનું સીએમ પદેથી રાજીનામું

નવી સરકાર બનતા પહેલા ભૂપેન્દ્ર પટેલનું સીએમ પદેથી રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ સાથે જ નવી સરકારની રચના 12 ડિસેમ્બરે કરવાની જાહેરાત કરાઈ છે. આ સમયે ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. 14મી વિધાનસભાનો સમયગાળો પૂર્ણ થયો છે અને 15મી વિધાનસભાની રચના કરાશે. જ્યાં સુધી સીએમ પટેલ શપથ નહીં લે ત્યાં સુધી તેઓ કેરટેકર સીએમ તરીકે કાર્યરત રહેશે. આ સિવાય અન્ય સમાચારમાં આવતીકાલે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યની બેઠક મળશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.


User: Sandesh

Views: 67

Uploaded: 2022-12-09

Duration: 09:21

Your Page Title