સુરતમાં 4 વર્ષમાં ઢોરને લગતી 137 FIR કરવામાં આવી

સુરતમાં 4 વર્ષમાં ઢોરને લગતી 137 FIR કરવામાં આવી

સુરતમાં રખડતા ઢોરને નિયત્રંણ કરવા માટે મહાનગર પાલિકાનો એક્શન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં વિવિધ ઝોન વિવિધ વિસ્તારમાં સર્વે કરીને કામગીરી હાથ ધરાશે. સાથે જ br br પોલીસ સાથે પણ સંકલન કરી દેવામાં આવ્યું છે. પશુઓ માટે ખાસ હોસ્પિટલ બનાવમા આવશે તો તમામ ઢોરને મફતમાં RF આઈડી લાગલાવામાં આવશે.


User: Sandesh

Views: 291

Uploaded: 2022-12-15

Duration: 00:32

Your Page Title