ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

ગાંધીનગર કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. તેમાં જિલ્લા પ્રમુખ br br અને મહામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તથા બેઠકમાં ચૂંટણી પરિણામો અંગે સમીક્ષા કરાશે. તેમજ પરિણામ બાદનો રિવ્યુ મેળવી રિપોર્ટ તૈયાર કરાશે. તથા આગામી સમયમાં કાર્યક્રમોને br br લઇને પણ બેઠકમાં ચર્ચા કરાશે.


User: Sandesh

Views: 459

Uploaded: 2022-12-19

Duration: 00:45

Your Page Title