બ્રિટનમા 450 વર્ષમા અવિશ્વાસની દરખાસ્ત આવી નથી - અર્જૂન મોઢવાડિયા

બ્રિટનમા 450 વર્ષમા અવિશ્વાસની દરખાસ્ત આવી નથી - અર્જૂન મોઢવાડિયા

વિધાનસભાનું એક દિવસીય સત્ર શરૂ થયુ છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કર્યો હતો. br તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમજ નેતા વિપક્ષ વિના જ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે.


User: Sandesh

Views: 577

Uploaded: 2022-12-20

Duration: 02:40

Your Page Title