કોરોનાથી બચવા સંસદમાં માસ્ક ફરજિયાત,લોકસભામાં ઓમ બિરલાએ કહ્યું-સાવધાની જરૂરી

કોરોનાથી બચવા સંસદમાં માસ્ક ફરજિયાત,લોકસભામાં ઓમ બિરલાએ કહ્યું-સાવધાની જરૂરી

ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુરુવારે સંસદમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ અહીં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. ગૃહમાં પ્રવેશતા પહેલા સાંસદોને માસ્ક આપવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને સત્રની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરી હતી.


User: Sandesh

Views: 23

Uploaded: 2022-12-22

Duration: 01:07

Your Page Title