અનુષ્કા શર્મા- વિરાટ કોહલી નવા વર્ષની રજાઓ માણવા રવાના, એરપોર્ટ લુક વાયરલ

અનુષ્કા શર્મા- વિરાટ કોહલી નવા વર્ષની રજાઓ માણવા રવાના, એરપોર્ટ લુક વાયરલ

અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓની જેમ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ તેમના નવા વર્ષની રજા માટે રવાના થઈ ગયા છે. આ કપલ 28 ડિસેમ્બર 2022ની સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું અને બંનેએ સ્મિત સાથે પોઝ આપ્યો હતો.

User: Sandesh

Views: 41

Uploaded: 2022-12-28

Duration: 00:37

Your Page Title