PM મોદી થયા ભાવુક, માતા હીરાબાને ભાઈઓ સાથે આપી માતાને મુખાગ્નિ

PM મોદી થયા ભાવુક, માતા હીરાબાને ભાઈઓ સાથે આપી માતાને મુખાગ્નિ

પીએમ મોદીની હાજરીમાં માતા હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ મોટા ભાઈ સોમા ભાઈ સાથે મળીને માતાને મુખાગ્નિ આપી હતી. આ સમયે પીએમ મોદી ભાવુક જોવા મળ્યા. પીએમ મોદીએ વિધિ વિધાનની સાથે માતાના અંતિમ સંસ્કાર કર્યા. ભાઈઓ અને પરિજનો સાથે મળીને તેઓએ માતાને મુખાગ્નિ આપી.


User: Sandesh

Views: 705

Uploaded: 2022-12-30

Duration: 05:00