સર તમારા માટે દુ:ખનો દિવસ છે, કાર્યક્રમ ટૂંકાવી આરામ કરો: મમતા બેનર્જી

સર તમારા માટે દુ:ખનો દિવસ છે, કાર્યક્રમ ટૂંકાવી આરામ કરો: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના લોકો વતી અમને આ તક આપવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા માટે દુઃખદ દિવસ છે. તમારી માતા મતલબ અમારી પણ માતા છે. ભગવાન તમને તમારું કામ ચાલુ રાખવાની શક્તિ આપે, કૃપા કરીને થોડો આરામ કરો તેમ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યંમ હતું.


User: Sandesh

Views: 132

Uploaded: 2022-12-30

Duration: 05:28

Your Page Title