અમદાવાદમાં માતાએ માસુમ દિકરીની હત્યા કરી

અમદાવાદમાં માતાએ માસુમ દિકરીની હત્યા કરી

માતાએ માસુમ દિકરીની હત્યા કરી છે. જેમાં 2 માસની બાળકીને નિર્દયી માતાએ ત્રીજા માળેથી ફેંકી દિધી હતી. જનેતા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ વિભાગમાં દીકરીની સારવાર માટે br br આવી હતી. તેમાં જન્મ સમયથી દીકરીને બીમારી હતી. તથા વડોદરા અને નડિયાદમાં સારવાર કર્યા બાદ અમદાવાદ સિવિલમાં બાળકી દાખલ હતી. જેમાં માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ br br થઈ હોવાનું નાટક રચ્યું હતુ.


User: Sandesh

Views: 20

Uploaded: 2023-01-02

Duration: 01:50

Your Page Title