આ ઉદ્યોગે 14 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપી

આ ઉદ્યોગે 14 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપી

મોરબીને વૈશ્વિક ઓળખ અપાવવામાં જેની મહત્વની ભૂમિકા છે, એવો મોરબીનો જગવિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. 14 હજારથી વધુ મહિલાઓને રોજગારી આપતો આ ઉદ્યોગ હાલ 60 જેટલા ઉત્પાદનમાં કાપ મુકવા મજબુર બન્યો છે. જેના લીધે ઉદ્યોગકારોની સાથો સાથ હજારો લોકોના પરિવારને પણ ધીમે ધીમે ઘેરી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.


User: Sandesh

Views: 7

Uploaded: 2023-01-03

Duration: 02:53

Your Page Title