પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરીથી થયો પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરીથી થયો પથ્થરમારો

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો છે. દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તાર નજીકથી ન્યૂ જલપાઈગુડી તરફ જતી ટ્રેનના C-3 અને C-6 કોચની બારીનો કાચ પથ્થરમારો કરતા તૂટી ગયો હતો. આ માહિતી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા આપવામાં આવી હતી.


User: Sandesh

Views: 29

Uploaded: 2023-01-04

Duration: 00:46

Your Page Title