ભારત-શ્રીલંકાના ખેલાડીઓનું રાજકોટમાં આગમન

ભારત-શ્રીલંકાના ખેલાડીઓનું રાજકોટમાં આગમન

શ્રીલંકા સામેની બીજી T20માં એક સમયે ભારતનો દાવ 100 રન સુધી જ સીમિત હોય તેમ લાગતું હતું, પરંતુ અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમને હરીફાઈમાં ઉતારી હતી. આ બંનેએ શાનદાર બેટિંગ કરીને ભારતને મોટા સ્કોરની નજીક પહોંચાડ્યું હતું.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-06

Duration: 01:04

Your Page Title