અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ

અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. તથા br br પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યાં છે. 8થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ ચાલશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ br br પતંગોત્સવમાં 70 દેશના પતંગ રસિકો ભાગ લેશે.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-08

Duration: 01:44

Your Page Title