ગુજરાતના મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો

ગુજરાતના મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો

ગુજરાતવાસીઓને ઠંડીથી બે દિવસ રાહત થઇ છે. જેમાં 11 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ ફરી શરુ થશે. તથા મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ વેસ્ટર્ન br br ડિસ્ટર્બન્સના કારણે ઠંડીથી રાહત થઇ છે. તથા નલિયાનો તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો છે. તેમજ ભુજમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન થયુ છે.


User: Sandesh

Views: 14

Uploaded: 2023-01-08

Duration: 02:16

Your Page Title