પોલીસ એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચલાવશે

પોલીસ એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચલાવશે

એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચાલશે. જેમાં ગુજરાત પોલીસની બેઠકમાં સૂચન કરાયું છે. તેમજ વ્યાજ ખોર વિરુદ્ધ પોલીસ જાતે જઈ નાગરિકોની ફરિયાદ લઈ મદદ કરે છે. br br ગુજરાત પોલીસની ખાસ મુહિમ આવતીકાલથી શરૂ થવા જઇ રહી છે. જેમાં પોલીસ પ્રજા વચ્ચે જશે. તથા લોકદરબારમાં જાહેરમાં ફરિયાદ લેવામાં આવશે. ઉચ્ચ અધિકારીને ગૃહ રાજ્યમંત્રી br br હર્ષ સંઘવી દ્વારા સૂચના અપાઇ છે.


User: Sandesh

Views: 63

Uploaded: 2023-01-08

Duration: 01:22

Your Page Title