અમદાવાદના ફ્લાવર શોમાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

અમદાવાદના ફ્લાવર શોમાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ફ્લાવર શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અન્ય શહેરોમાંથી br br પણ લોકો ફ્લાવર શો નિહાળવા પહોંચ્યા છે. 8 દિવસમાં ફ્લાવર શોમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. તેમજ અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયુ છે.


User: Sandesh

Views: 58

Uploaded: 2023-01-08

Duration: 00:59

Your Page Title