હનીટ્રેપમાં વેપારી પાસેથી અઢી કરોડની ખંડણી માગી

હનીટ્રેપમાં વેપારી પાસેથી અઢી કરોડની ખંડણી માગી

વાંકાનેરના વેપારી સાથે ભાવનગરમાં હનીટ્રેપ થઇ છે. જેમાં ભાવનગરમાં રહેતી મહિલા અને તેના સાથી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં દિવ્યા નામની મહિલાએ 5 વર્ષ મિત્રતા br br કેળવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તથા વેપારીને બોલાવી અભદ્ર વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જેમાં આરોપીઓએ વેપારી પાસેથી અઢી કરોડની ખંડણી માગી હતી.


User: Sandesh

Views: 26

Uploaded: 2023-01-08

Duration: 00:28