બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોના સમર્થકોએ સંસદમાં ઘૂસી હોબાળો મચાવ્યો

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોના સમર્થકોએ સંસદમાં ઘૂસી હોબાળો મચાવ્યો

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોના સમર્થકો રાજધાની બ્રાઝિલિયામાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બોલસોનારોના સમર્થકો નવા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વાના શપથ ગ્રહણ સામે હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સેંકડો પ્રદર્શનકારી બ્રાઝિલ કોંગ્રેસ (સંસદ ભવન), રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં ઘૂસી ગયા. પોલીસે સરકારી બિલ્ડિંગસમાં ઘૂસેલા 400 જેટલા પ્રર્શનકારીઓની ધરપકડ કરી છે.


User: Sandesh

Views: 18

Uploaded: 2023-01-09

Duration: 00:19

Your Page Title