ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનો બેવડો માર, ઝીરો વિઝિબિલિટીથી મુશ્કેલી

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનો બેવડો માર, ઝીરો વિઝિબિલિટીથી મુશ્કેલી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ સમયે કડકડતી ઠંડીની ઝપેટમાં છે. દેશની રાજધાનીમાં આ સમયે કડકડતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારો ગાઢ ધુમ્મસથી ઘેરાયેલા છે. રસ્તાઓ પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.


User: Sandesh

Views: 11

Uploaded: 2023-01-09

Duration: 00:32

Your Page Title