સુરતમાં નરભક્ષી શ્વાને બાળકીને લોહીલુહાણ કરી

સુરતમાં નરભક્ષી શ્વાને બાળકીને લોહીલુહાણ કરી

સુરતમા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં નાની બાળકીને શ્વાને બચકુ ભર્યુ છે. તેમાં ફૂલપાડા વિસ્તારમાં આ ઘટના બની છે. ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ છે. br સુરતના ફૂલપાડા અશ્વની કુમાર વિસ્તારમાં ઘટના બનતા ચકચાર મચી છે.


User: Sandesh

Views: 35

Uploaded: 2023-01-09

Duration: 10:25

Your Page Title