અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. જેમાં લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે. તેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. તથા નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરમાં br br લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી તેમજ રાજકોટમાં 13 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી તાપમાન થયુ છે.


User: Sandesh

Views: 26

Uploaded: 2023-01-10

Duration: 03:01