રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવીંગજીનો વધુ એક વીડિયો વાયરલ

રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવીંગજીનો વધુ એક વીડિયો વાયરલ

પાટણમાં રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવીંગજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાધનપુર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ગરબા રમતો વીડિયો વાયરલ થયો છે. br br તેમાં ભાગવત સપ્તાહમાં લવીંગજી ગરબા રમતા જોવા મળ્યા છે. લવીંગજીના અગાઉ પણ ઢોલે રમતા તેમજ ક્યાંક ભજન કરતા વીડિયો વાયરલ પણ થયા છે. રાધનપુર ખાતે નંદી br br ગૌશાળા માટે ભાગવત સપ્તાહ ચાલી રહી છે.


User: Sandesh

Views: 71

Uploaded: 2023-01-10

Duration: 00:46

Your Page Title