નવા DGPની જાહેરાત પહેલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન

નવા DGPની જાહેરાત પહેલા આઈપીએસ અધિકારીઓને પ્રમોશન

IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 1991થી 1995 બેચના અધિકારીઓને પ્રમોશન અપાશે. તેમાં ગત અઠવાડિયે પ્રમોશન માટે DCPની બેઠક br br યોજાઈ હતી. તેમાં શમશેરસિંઘ, મનોજ અગ્રવાલ, ડો.કે.એલ.એન રાવને પ્રમોશન આપવાની ચર્ચા થઇ હતી.


User: Sandesh

Views: 43

Uploaded: 2023-01-10

Duration: 02:18

Your Page Title