ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત

ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત

વલસાડ નજીક પાર નદીમાં ન્હાવા પડેલ 4 પૈકી 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. 6 વિદ્યાર્થીઓ પાર નદીમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી 4 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

User: Sandesh

Views: 22

Uploaded: 2023-01-10

Duration: 01:36

Your Page Title