રીક્ષામાં પેસેન્જરના બદલે વિદેશી દારૂની હેરાફેરી

રીક્ષામાં પેસેન્જરના બદલે વિદેશી દારૂની હેરાફેરી

વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી છે. જેમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વિદેશી દારૂની રેલમ છેલ થઇ હતી. તેમજ રીક્ષામાં પેસેન્જરના br br બદલે વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. તથા અકસ્માતમાં રીક્ષા પલટી મારતાં ભાંડો ફૂટ્યો છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2023-01-11

Duration: 00:48

Your Page Title