ટીમ ઈન્ડિયાનું મોટું ટેન્શન દૂર, સ્ટાર બેટ્સમેન ફોર્મમાં પરત ફર્યા

ટીમ ઈન્ડિયાનું મોટું ટેન્શન દૂર, સ્ટાર બેટ્સમેન ફોર્મમાં પરત ફર્યા

ટીમ ઈન્ડિયાએ વર્ષની શરૂઆત ધમાકેદાર સાથે કરી અને સૌથી મોટી રાહત બે મેચ વિનર્સની ઈનિંગથી મળી. ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં 7 વિકેટે 373 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

User: Sandesh

Views: 5

Uploaded: 2023-01-11

Duration: 00:44

Your Page Title