ગુજરાતના મોટાભાગના શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડ્યું

ગુજરાતના મોટાભાગના શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડ્યું

રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો વધશે. જેમાં મોટાભાગના શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડ્યું છે. તેમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં br br આવતીકાલથી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની સંભવના છે. તથા નલિયામાં 7 ડિગ્રી, અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.


User: Sandesh

Views: 21

Uploaded: 2023-01-12

Duration: 02:56

Your Page Title