નડિયાદ: શેઢી નદીના પાણીનો કલર અચાનક લાલ થયો

નડિયાદ: શેઢી નદીના પાણીનો કલર અચાનક લાલ થયો

નડિયાદની શેઢી નદીના પાણીનો કલર બદલાયો છે. જેમાં નદીમાં કેમિકલ વેસ્ટ નખાયું હોવાની શક્યતા છે. નદીમાં ઘેરા લાલ કલરનું પાણી વહેતું નજરે પડ્યું છે. મોટાપ્રમાણમાં પ્રાણીઓ br br નદીનું પાણી પીતા હોય છે. નદીમાં હાલ ઘેરા લાલ કલરનું પાણી વહી રહ્યું છે. જેમાં નદીમાં કોઈ વ્યક્તિ દ્વારા કંપનીનું કેમિકલ વેસ્ટ નાખ્યુ હોવાની શક્યતા જણાઇ રહી છે.


User: Sandesh

Views: 4

Uploaded: 2023-01-12

Duration: 00:50

Your Page Title