નીલકંઠ ઓર્થોપેડિક, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ સ્થગિત

નીલકંઠ ઓર્થોપેડિક, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ સ્થગિત

PMJAY-MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ મુદ્દે સુરતની ત્રણ હોસ્પિટલ સ્થગિત કરવામાં આવી છે. સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવી છે.


User: Sandesh

Views: 23

Uploaded: 2023-01-13

Duration: 01:27