જીંગા તળાવ મુદ્દે મંત્રી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા

જીંગા તળાવ મુદ્દે મંત્રી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા

રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઓલપાડ તાલુકાના તલાટીઓ સરપંચો તેમજ તમામ સરકારી વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. મંત્રી મુકેશ પટેલે સરપંચોની રજુઆત સાંભળી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ સરકારી આવાસો અને જીંગા તળાવ મુદ્દે મંત્રી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.


User: Sandesh

Views: 3

Uploaded: 2023-01-13

Duration: 02:22

Your Page Title