નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, યેતિ એરલાઈન્સનું પ્લેન ક્રેશ

નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, યેતિ એરલાઈન્સનું પ્લેન ક્રેશ

નેપાળમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં કાઠમંડુથી પોખરા જતું પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતિ અનુસાર પ્લેન ટકરાયા બાદ ક્રશ થયું છે.

User: Sandesh

Views: 51

Uploaded: 2023-01-15

Duration: 07:47