જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું

જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું

અમદાવાદમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું છે. તેમાં આજથી સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં GMDC br br ગ્રાઉન્ડમાં સ્પર્શ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 15થી 26 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ ચાલશે.


User: Sandesh

Views: 65

Uploaded: 2023-01-15

Duration: 02:55

Your Page Title