નેપાળ: લેન્ડિંગ પહેલા યુવક કરી રહ્યો હતો FB લાઇવ, UP 4 મિત્રોના મોતથી માતમ

નેપાળ: લેન્ડિંગ પહેલા યુવક કરી રહ્યો હતો FB લાઇવ, UP 4 મિત્રોના મોતથી માતમ

રવિવારે નેપાળના પોખરામાં એક દર્દનાક વિમાન દુર્ઘટના બની હતી. યતી એરલાઈન્સનું વિમાન લેન્ડિંગની 10 સેકન્ડ પહેલા ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 69 મૃતદેહો મળી આવ્યા છે. વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. હજુ સુધી 3 મૃતદેહો વિશે કોઈ માહિતી મળી નથી. વિમાન દુર્ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે. તેમાં ગાઝીપુરના 4 મિત્રો પણ સામેલ છે.


User: Sandesh

Views: 124

Uploaded: 2023-01-16

Duration: 00:02

Your Page Title