રાજકોટ: લગ્ન સહાય યોજનાના નામે રૂ.25,000 ઉઘરાવી છેતરપિંડી કરી

રાજકોટ: લગ્ન સહાય યોજનાના નામે રૂ.25,000 ઉઘરાવી છેતરપિંડી કરી

રાજકોટમાં રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં લગ્ન સહાય યોજનાના નામે લોકો પાસેથી રૂપિયા 25,000 ઉઘરાવ્યા હતા. તથા 25 હજારના br br બદલે એક લાખ આપવાની વાત કરી હતી. તેમાં ફાઉન્ડેશને હજારો લોકો સાથે છેતરપિંડી કરી છે. તથા લગ્ન પહેલા પૈસા ભર્યાના પાંચ મહિના બાદ 87 હજાર મળશે તેમ જણાવ્યું હતુ.


User: Sandesh

Views: 24

Uploaded: 2023-01-16

Duration: 02:56

Your Page Title