સુરત: સલાબતપુરા વિસ્તારમાં ગુનેગારો બેફામ

સુરત: સલાબતપુરા વિસ્તારમાં ગુનેગારો બેફામ

સુરત ગેંગવોરમાં શખ્સના હાથ કાપ્યા છે. જેમાં બુટલેગર અને ગેમ્બલરો વચ્ચે ગેંગવોર થઇ છે. તેમાં માથાભારે અન્નાભાઇના હાથના કાંડા કાપ્યા છે. જેમાં તલવારથી બંને હાથના કાંડા br br કાપી નાખ્યા છે. સલાબતપુરા પોલીસની હદમાં બનાવ બન્યો છે. તેમાં સલાબતપુરા પોલીસ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. તથા સલાબતપુરામાં અનેક ગેંગો સક્રિય હોવાની ચર્ચા br br છે.


User: Sandesh

Views: 49

Uploaded: 2023-01-17

Duration: 01:56