સ્ટીવ સ્મિથે સદી ફટકારીને બનાવ્યો રેકોર્ડ... કોહલી માટે તોડવું અશક્ય

સ્ટીવ સ્મિથે સદી ફટકારીને બનાવ્યો રેકોર્ડ... કોહલી માટે તોડવું અશક્ય

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ હાલમાં બિગ બેશ લીગમાં જોરદાર ચાલી રહ્યું છે. સ્મિથે 56 બોલમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. T20માં જમણા હાથના અનુભવી બેટ્સમેનની આ પ્રથમ સદી છે જ્યારે BBLમાં સિડની સિક્સર્સ ટીમ તરફથી આ કોઈપણ બેટ્સમેનની પ્રથમ સદી છે.


User: Sandesh

Views: 18

Uploaded: 2023-01-17

Duration: 00:40