મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં G20ના આયોજન સંદર્ભે કામગીરીની સમીક્ષા થશે. તથા નવી શિક્ષણનીતિના br br અમલીકરણને લઈને ચર્ચા થશે. તેમાં ધો-1માં પ્રવેશની વયમર્યાદાને લઈ કેબિનેટમાં નિર્ણય લેવાઈ શકે છે. તથા આગામી બજેટ સત્રને કેબિનેટમાં બહાલી અપાઈ શકે છે.


User: Sandesh

Views: 34

Uploaded: 2023-01-18

Duration: 00:57

Your Page Title