અમરાઇવાડી વિસ્તારમાં પત્નીએ આર્થિક લાભ માટે સ્ત્રીબીજ ડોનેટ કરતા વિવાદ

અમરાઇવાડી વિસ્તારમાં પત્નીએ આર્થિક લાભ માટે સ્ત્રીબીજ ડોનેટ કરતા વિવાદ

અમરાઇવાડી વિસ્તારમાં આર્થિક લાભ માટે સ્ત્રીબીજ ડોનેટ કરી પત્ની વિરુદ્ધ પતિએ જ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ નવું આધારકાર્ડ બનાવ્યું, એટલું જ નહીં એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે br br તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે પોલીસ ફરિયાદ નહીં કરવા પત્ની અને સાસુએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવકે પોલીસ ફરિયાદ કરી br br છે.


User: Sandesh

Views: 53

Uploaded: 2023-01-18

Duration: 02:37

Your Page Title