ઓફિસમાં જુનિયર સાથે કેવો વ્યવહાર કરવો?

ઓફિસમાં જુનિયર સાથે કેવો વ્યવહાર કરવો?

ઓફિસમાં જુનિયર સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? શું જુનિયરને વઢ્યા વગર સરખી રીતે કામ થઈ શકે? આ વિડિયોમાં પૂજ્યશ્રી દીપકભાઈ જુનિયર્સ સાથે કેવી રીતે સંબંધો મેનેજ કરવા તેની સાચી સમજણ આપે છે.


User: DadaBhagwan

Views: 0

Uploaded: 2023-05-06

Duration: 03:09