ઝમકુડી I ગુજરાતી સિનેમાની વાત I Gujarati cinema ni vaat

ઝમકુડી I ગુજરાતી સિનેમાની વાત I Gujarati cinema ni vaat

હાલમાં જ રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ ઝમકૂડીએ પહેલાં ત્રણ દિવસમાં ૨.૪૨ કરોડ રૂપિયાનું બોક્ષ ઓફિસ કલેકશન કરી ગુજરાતી સિનેમા જગતને પ્રાણ ફૂંક્યો છે. આ ફિલ્મે આટલું બધું બોક્ષ ઓફિસ કલેકશન કેવી રીતે મેળવ્યું..? ખરેખર સત્ય શું છે..? ફિલ્મ કેવી છે..? તે બધી વાત.


User: appunkaadda

Views: 45

Uploaded: 2024-06-03

Duration: 05:37

Your Page Title