RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 3 વર્ષનો રહેશે કાર્યકાળ News in Gujarati

RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 3 વર્ષનો રહેશે કાર્યકાળ News in Gujarati

RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા બનશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. સંજય મલ્હોત્રા આગામી 11 ડિસેમ્બરથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે કાર્યકાળ સંભાળશે. સંજય મલ્હોત્રા હવે હાલના વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પણ આગામી 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે.


User: vshah5692

Views: 0

Uploaded: 2024-12-09

Duration: 00:40

Your Page Title