ગુજરાત હવામાન રાજ્યમાં ઠંડીની સ્થિતિ હળવી થઈ, ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાયા

ગુજરાત હવામાન રાજ્યમાં ઠંડીની સ્થિતિ હળવી થઈ, ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાયા

રાજયમાં ઠંડીમાં આશિંક ઘટાડો નોંધાયો છે,રાજયમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની થઈ છે જેના કારણે મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


User: priyanshi patel

Views: 0

Uploaded: 2025-01-04

Duration: 03:14

Your Page Title