કચ્છના કંડેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

કચ્છના કંડેરાઈ ગામે 19 વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

ભુજના કંડેરાઈ ગામમાં 19 વર્ષીય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-06

Duration: 05:00