કચ્છમાં શીત લહેર! અબડાસામાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો વાયરલ

કચ્છમાં શીત લહેર! અબડાસામાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો વાયરલ

કચ્છમાં લઘુતમ પારો ફરી એક વાર ગગડયો છે. અબડાસામાં ઠંડી વધી છે. જેથી અબડાસાના કાળાવાવમાં બાઇક પર બરફની ચાદરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-01-07

Duration: 00:25

Your Page Title