વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ થવાને આરે, દોષિતોને ન્યાય અને વળતર માટે પરિજનોના વલખાં

વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ થવાને આરે, દોષિતોને ન્યાય અને વળતર માટે પરિજનોના વલખાં

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં એક ગોઝારી ઘટના હરણી તળાવમાં બની હતી. જેમાં 12 જેટલા માસુમ બાળકો સહિત અને બે શિક્ષિકાઓ મોતને ભેટ્યા હતા.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-07

Duration: 03:30

Your Page Title